Notification

No new Notification messages

Pre-Apply for Manba Finance IPO
Don't miss out on the latest IPOs! Use Bajaj Broking's Pre-Apply feature.
Open a Free Demat Account
Pay ZERO maintenance charges for the first year, get free stock picks daily, and more.
Track Market Movers Instantly
Stay updated with real-time data. Get insights at your fingertips.
Trade Now, Pay Later with up to 4x Leverage
Never miss a good trading opportunity due to low funds with our MTF feature.

માર્જિન ટ્રેડિંગ કેવી રીતે કાર્ય કરે છે ?

તમે ચુકવો છો

50,000 4

+

ચુકવે છે

2,00,000

Bajaj Broking Logo

=

સુધીના તમે સ્ટોક્સ ખરીદી શકો

3,00,000

 

 

નોંધઃ ઉપર ઉલ્લેખ કરેલી લેવરેજ સુવિધા એક સ્ટોકથી અન્યમાં અલગ અલગ હશે, અને કોઇ વિશેષ સ્ટોક પર લેવરેજ પૂરી પાડવી કે નહીં તે સંપૂર્ણપણે બજાજ ફાયનાન્સિયલ સિક્યોરિટિઝ લિમિટેડના વિવેક પર આધાર રાખે છે.

 

ડિસ્ક્લેઇમરઃ માર્જિન ફંડિગ 14 જૂન, 2017ની તારીખના સેબીનાં પરિપત્ર સીઆઇઆર/એમઆરડી/ડીપી/54/2017ની જોગવાઇઓને અને બજાજ ફાયનાન્સિયલ સિક્યોરિટિઝ લિમિટેડ દ્વારા જારી કરેલા અધિકારો અને ફરજોનાં નિવેદનમાં ઉલ્લેખ કરેલા નિયમો અને શરતોને આધિન છે. 

ગીરો કેવી રીતે મૂકવું?

1. એમટીએફ મંજૂરી પછી, ગીરોની જાણ માટે ઇમેઇલ/એસએમએસ નોટિફિકેશનની રાહ જુઓ

img

2. ઇમેઇલ/એસએમએસમાં રહેલી સીડીએસએલ લિંક પર ક્લિક કરો (તમને સીડીએસએલની વેબસાઇટ પર રિડાઇરેક્ટ કરવામાં આવશે)

img

તમારા પાન અથવા ડિમેટ ખાતાની વિગતો દાખલ કરો

img

તમારા પાન અથવા ડિમેટ ખાતાની વિગતો દાખલ કરો

img

પ્રમાણીકરણ માટે વન-ટાઇમ પાસવર્ડ (ઓટીપી) જનરેટ કરો

img

અધિકૃત્ત કરવા અને પ્રક્રિયાને પૂર્ણ કરવા માટે પ્રાપ્ત કરેલો ઓટીપી દાખલ કરો

img

 

 

માર્જિન પ્લેજ સેબી દ્વારા રજૂ કરેલી ફરજિયાત પ્રક્રિયા છે. તમે જ્યારે માર્જિન ટ્રેડિંગ ફેસિલિટી (એમટીએફ) ઉપયોગ કરીને શેર ખરીદો ત્યારે તમારી પોઝિશનને જાળવવા માટે તે શેરોને ગીરો મૂકવા ફરજિયાત છે. આ ગીરો શેર ખરીદ્યા હોય તે જ દિવસે પૂર્ણ કરવાનું હોય છે. આ આવશ્યકતા પૂર્ણ કરવામાં નિષ્ફળ જવાને લીધે વ્યવહારની તારીખથી સાત દિવસની અવધિ (ટી+7 દિવસ) પછી તમારા શેરને સ્ક્વેર-ઓફ કરવાની ફરજ પડશે.

માર્જિન ટ્રેડિંગઃ શ્રેષ્ઠ પદ્ધત્તિઓ

આટલું કરો

જોખમો સમજો

circle

સ્પષ્ટ વ્યુહરચના બનાવો

circle

બજારનાં વલણો પર દેખરેખ રાખો

circle

સ્ટોપ-લોસ ઓર્ડર્સનો ઉપયોગ કરો

circle

જોખમ સંચાલન કરો

circle

તમારા પોર્ટફોલિયોને વૈવિધ્ય બનાવો

circle

શિસ્તબદ્ધ રહો

circle

આટલું ન કરો

વધુ પડતું લેવરેજ

cross

માર્જિન કોલ્સ અવગણવા

cross

નુકસાનનો પીછો કરવો

cross

સંશોધન વિના ટ્રેડ કરવો

cross

ફી અને શુલ્ક અવગણવા

cross

અટકળો પર ભરોસો મૂકવો

cross

ભાવનાઓ સાથે ટ્રેડ કરવો

cross

એમટીએફ પર લાગુ થવા પાત્ર વ્યાજદર

પ્રોફેશનલ પેક

14% પ્રતિ વર્ષ

img

ફ્રીડમ પેક

18% પ્રતિ વર્ષ

img

માર્જિન ટ્રેડ ફાયનાન્સિંગ પર લાગુ થવા પાત્ર વ્યાજ સામાન્યપણે સ્થાયી હોય છે, જે તમારા ડિમેટ ખાતાનાં સબસ્ક્રિપ્શન પેક પર આધાર રાખે છે. ફરી વખત, વ્યાજની ગણતરી બ્રોકરથી બ્રોકર બદલાય છે, પરંતુ સામાન્ય નિયમમાં, ગણતરીનો ઉલ્લેખ નીચે કરવામાં આવ્યો છેઃ


વાર્ષિક વ્યાજદર* બનાવેલી એમટીએફ પોઝિન = આઉટપુટ* લોનની અવધિ

ધારો કે તમે 24 દિવસ માટે એમટીએફ પ્રાપ્ત કરી છે, તો ચુકવવા પાત્ર રકમ મેળવવા માટે રકમને 24/365 સાથે ગુણવામાં આવશે.
બજાજ બ્રોકિંગની સાથે, તમે નીચા વ્યાજદરો પૈકીના એક પર એમટીએફ પ્રાપ્ત કરી શકો છો.

અમારી પાસે બધા માટે કંઈક ને કંઈક છે

બજાજ બ્રોકિંગની સાથે અન્ય રોકાણ વિકલ્પો શોધો

Stocks

Secure and enhance your financial future today

investment-card-icon

IPOs

Your gateway to future financial opportunities

investment-card-icon

MTF

Explore Buy Now Pay Later and boost your capital by up to 4x  

investment-card-icon

US Stocks

Discover opportunities to invest in elite FAANG stocks

investment-card-icon

યુઝર્સ બજાજ બ્રોકિંગને પસંદ કરે છે 

વાસ્તવિક ગાથાઓ, વાસ્તવિક પરિણામો

Ajit Thakrey

missOrigin

Title
અજીત ઠાકરે
Sub Title
મુંબઈ
Image
stories client dp
Investor Story

વપરાશ માટે સરળ ઇન્ટરફેસ

મને એફએન્ડઓ ટ્રેડર પર મારી જરૂરિયાતો માટે પરિપૂર્ણ આ ટ્રેડિંગ એપ મળી છે. તેના સહજ ઇન્ટરફેસ, વિશ્લેષણ સાધન, વાસ્તવિક સમયના અપડેટ્સ અને સહાયક ટીમે મને મારી ટ્રેડિંગની સફરમાં સહાય કરી છે.

Ananya Chatterjee

missOrigin

Title
વિદ્યુતસિંહ
Sub Title
દિલ્હી
Image
stories client dp
Investor Story

નેવિગેટ કરવા માટે સરળ

બજાજ બ્રોકિંગ ટ્રેડિંગ એપ નેવિગેટ કરવા માટે સરળ છે. તમે તમારા તમામ વ્યવહારોનો રેકોર્ડ સરળતાથી રાખી શકો છો.

Vidyut Singh

missOrigin

Title
શ્વેતા ગોડા
Sub Title
મેંગલોર
Image
stories client dp
Investor Story

યુએસ સ્ટોક્સમાં રોકાણ કરવા માટેનું સારું મંચ

જો તમે યુએસ સ્ટોકમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા હોય તો રોકાણ માટેનાં સારા મંચ છે. યુઝરને અનુકૂળ ઇન્ટરફેસ તમને સમયસર ઓર્ડર્સ મૂકવામાં સહાય કરે છે.

Shwetha Gowda

missOrigin

Title
અનન્યા ચેટર્જી
Sub Title
કોલકાતા
Image
stories client dp
Investor Story

આરંભ કરનારાઓ માટે સરળ

આ એપ, ખાસ કરીને નેવિગેટ કરવા માટે સરળ છે. એપની રોકાણ વિકલ્પોની વ્યાપક શ્રેણી તમને તમારા પોર્ટફોલિયોને વૈવિધ્યસભર બનાવવા માટે સહાય કરે છે.


 

જાણ કરવાનું શરૂ કરો, આગળ રહો

સંબંધિત લેખો

વારંવાર પૂછવામાં આવતા પ્રશ્નો

માર્જિન ટ્રેડિંગ ફેસિલિટીનો ઉપયોગ કરતી વખતે શું ડીપી શુલ્ક લાગુ થાય છે ?

Answer Field

હા, સામાન્ય શિડ્યુલ અનુસાર એમટીએફ સુવિધાનો ઉપયોગ કરતી વખતે ડીપી શુલ્ક લાગુ થશે.

શું હું ડેરિવેટિવ્ઝ ટ્રેડિંગ માટે માર્જિન ટ્રેડિંગ ફેસિલિટીનો ઉપયોગ કરી શકું ?

Answer Field

ના, માર્જિન ટ્રેડ ફેસિલિટી ડેરિવેટિવ્ઝ ટ્રેડિંગ માટે નથી, તે માત્ર રોકડ સેગમેન્ટ માટે છે.

માર્જિન ટ્રેડિંગ ફેસિલિટીનો ઉપયોગ કરીને ખરીદ/વેચાણ માટેના બ્રોકરેજ શુલ્ક કયા છે ?

Answer Field

માર્જિન ટ્રેડિંગ ફેસિલિટી પોઝિશન અને સંબંધિત માર્જિન્સ આપતો વિગતવાર અહેવાલ માર્જન રિપોર્ટ હેઠળ ઉપલબ્ધ છે.

હું માર્જિન ટ્રેડિંગ ફેસિલિટી પોઝિશન્સ કેવી રીતે લઈ શકું છું ?

Answer Field

તમે તમારો ઓર્ડર કરી રહ્યા હોય ત્યારે “ઓર્ડર ટાઇપ” તરીકે “માર્જિન” પસંદ કરો.

હું મારી માર્જિન ટ્રેડિંગ ફેસિલિટી પોઝિશન્સને કેવી રીતે તપાસી શકું ?

Answer Field

માર્જિન ટ્રેડિંગ ફેસિલિટી પોઝિશન્સ અને સંબંધિત માર્જિન્સ આપતો વિગતવાર અહેવાલ માર્જિન રિપોર્ટ હેઠળ ઉપલબ્ધ છે.

હું માર્જિન કોલને પૂરો કરવા સક્ષમ ન હોઉં તો શું થશે ?

Answer Field

જો તમે માર્જિન કોલ પૂરો કરી ન શકો અથવા ભંડોળ ટ્રાન્સફર કરવામાં નિષ્ફળ જાઓ છો તો બજાજ બ્રોકિંગ જામીનગીરીને લિક્વિટેડ કરી શકે છે. જ્યારે માર્જિન્સ ન હોય ત્યારે લિક્વિડેશન કોઇ પણ સમયે કરી શકાય છે.

No Result Found

Bajaj Broking Info

Bajaj Broking: Empowering India with Financial Freedom

Elevate your investing and trading with Bajaj Broking. From novices to HNIs, our user-friendly platform, expert guidance, and diverse products simplify your stock market journey. Join us to make investing easy and accessible for all Indians!

img

Our Secure Trading Platforms

Level up your stock market experience: Download the Bajaj Broking App for effortless investing and trading

Bajaj Broking App Download

7.5 Lacs + Users

icon-with-text

4.8+ App Rating

icon-with-text

4 Languages

icon-with-text

₹4800 Cr MTF Book

icon-with-text