શું હું બજાજ બ્રોકિંગ ટ્રેડિંગ ખાતા મારફતે આઇપીઓમાં રોકાણ કરી શકું છું?
- Answer Field
-
હા, તમે બજાજ બ્રોકિંગ ટ્રેડિંગ ખાતા મારફતે આઇપીઓમાં રોકાણ કરી શકો છો. લાઇવ આઇપીઓમાં અરજી કરવા માટે લિંકની મુલાકાત લો.
BAJAJ BROKING
ટ્રેડિંગ ખાતું સ્ટોક્સ ખરીદવા અને વેચવા માટેનું મહત્ત્વપૂર્ણ મંચ/ સાધન છે. શેરબજારનાં વ્યવહારોમાં સામેલ થવા માટે તમારે સ્ટોકબ્રોકર સાથે ટ્રેડિંગ ખાતું ખોલવું આવશ્યક હોય છે. ઓનલાઇન ટ્રેડિંગ ખાતું કોઇ પણ સ્થળેથી રોકાણોને સંચાલિત કરવાની અનુકૂળતા પૂરી પાડે છે. ડિમેટ ખાતું તમારા સ્ટોક્સને ઇલેક્ટ્રોનિક ફોર્મેટમાં સંગ્રિહત કરે છે, જ્યારે ટ્રેડિંગ ખાતું તમને ખરીદ અને વેચાણના ઓર્ડર્સ મૂકવા સક્ષમ બનાવે છે. ટ્રેડિંગ ખાતું કેવી રીતે ખોલવું એ જાણવું મહત્ત્વપૂર્ણ છે, કારણ કે તે નાણાકીય બજારો માટેના તમારા ગેટવે તરીકે કાર્ય કરે છે, જે તમને ટ્રેડ્સને ઝડપથી અને કાર્યક્ષમ રીતે અમલી કરવા સક્ષમ બનાવે છે.
ઇક્વિટી ટ્રેડિંગ ખાતું: ઇક્વિટીઝ, ફ્યુચર્સ, ઓપ્શન્સ અને વધુ માટે ટ્રેડિંગ ખાતું ખોલવાનું વિચારી રહેલા ટ્રેડર્સ માટે આદર્શ છે. આ પ્રકારનાં ઓનલાઇન ટ્રેડિંગ ખાતા માટે અમુક વ્યવહારો કરવા ડિમેટ ખાતાની આવશ્યકતા હોય છે.
કોમોડિટી ટ્રેડિંગ ખાતું: કોમોડિટી બજારોમાં રસ ધરાવતા હોય એવા લોકો માટે જરૂરી છે. નોંધણી પામેલા કોમોડિટી બ્રોકર સાથે ટ્રેડિંગ ખાતું ખોલાવો અને એમસીએક્સ અને એનસીડીઇએક્સ જેવા વિશિષ્ટ એક્સચેન્જો મારફતે કોમોડિટિઝ માટે ટ્રેડિંગ ખાતું કેવી રીતે ખોલવું તે શીખો.
ઓફલાઇન અને ઓનલાઇન ટ્રેડિંગ ખાતાઓઃ તમારી શૈલીને બંધબેસે એવું ટ્રેડિંગ ખાતું ખોલો. પરંપરાગત ફોન આધારિત ટ્રેટિંગ માટે ઓફલાઇન ખાતાનો ઉપયોગ કરો અથવા કોઇ પણ સ્થળેથી તમારી અનુકૂળતાએ ટ્રેડિંગ માટે ઓનલાઇન ટ્રેડિંગ ખાતાનો ઉપયોગ કરો.
2-ઇન-વન અને 3-ઇન-વન ટ્રેડિંગ ખાતાઓઃ બેંકિંગ, ટ્રેડિંગ અને ડિમેટ સેવાઓને એક પેકેજમાં સંયોજિત કરતું હોય એવું ટ્રેડિંગ ખાતું કેવી રીતે ખોલવું તે શીખીને તમારા રોકાણને સુવ્યવસ્થિત કરો, જે મુખ્ય બ્રોકર્સ મારફતે ઉપલબ્ધ હોય છે.
ડિસ્કાઉન્ટ બ્રોકિંગ ખાતું: આ ખાતું નીચા ખર્ચનાં ટ્રેડિંગને પસંદ કરતા હોય એવા લોકો માટે પરિપૂર્ણ છે. ઓનલાઇન ટ્રેડિંગ ખાતા મારફતે વધારાની સેવાઓ વિના ઊંચા વોલ્યુમ પર ફોકસ કરતું હોય એવું ટ્રેડિંગ ખાતું ખોલો.
પૂર્ણ-સેવા બ્રોકિંગ ખાતું: વ્યાપક બજાર વિશ્લેષણ અને વ્યક્તિગત સલાહ માટે પૂર્ણ-સેવા સક્ષમતાઓની સાથે ટ્રેડિંગ ખાતું ખોલો, જેમાં તમારા ઓનલાઇન ટ્રેડિંગ ખાતા મારફતે ઉપલબ્ધ સંશોધનનાં સાધન અને વ્યુહાત્મક આંતરદૃષ્ટિ સામેલ છે.
બજાજ બ્રોકિંગ ડિમેટ અને ટ્રેડિંગ ખાતું ઓફર કરે છે, જે તમને ઉચ્ચ ગુણવત્તાનાં સ્ટોક વિશ્લેષણ સાધનો અને સંશોધન નિષ્ણાતોની અમારી ઇન-હાઉસ ટીમ પાસેથી દૈનિક સ્ટોક ભલામણોની પહોંચ મેળવવા સક્ષમ બનાવશે. અમે રૂ. 5/ઓર્ડર જેટલી નીચી બ્રોકરેજ ઓફર કરતી કસ્ટમાઇઝ્ડ બ્રોકરેજ યોજનાઓ પૂરી પાડીને તમારી ટ્રેડિંગની જરૂરિયાતોની પણ સંભાળ લઈએ છીએ.
20
Freedom Pack
10
Professional Pack
ફરજિયાત આવશ્યકતા
મતદાર ઓળખપત્ર/ ડ્રાઇવિંગ લાઇસન્સ/ આધાર કાર્ડ / પાસપોર્ટ
કેન્સલ કરેલો ચેક / પાસબુક / 6-મહિનાનું બેંક સ્ટેટમેન્ટ
સેલ્ફી લો
શુલ્કનો પ્રકાર | ડિલિવરી | ઇન્ટ્રાડે | ફ્યુચર્સ | ઓપ્શન્સ |
---|---|---|---|---|
બ્રોકરેજ શુલ્ક | ₹0/ઓર્ડર | ₹20/ઓર્ડર | ₹20/ઓર્ડર | ₹20/ઓર્ડર |
વ્યવહાર / ટર્નઓવર શુલ્ક | એનએસઇ - 0.00345% બીએસઇ – શુલ્ક સ્ક્રિપ ગ્રુપ અનુસાર અલગ અલગ હોઇ શકે છે | એનએસઇ - 0.00345% બીએસઇ – શુલ્ક સ્ક્રિપ ગ્રુપ અનુસાર અલગ અલગ હોઇ શકે છે | એનએસઇ - 0.002% બીએસઇ – શૂન્ય અથવા ટ્રેડ કરેલા મૂલ્યના 0.05% | એનએસઇ – 0.053% (પ્રિમિયમ પર) બીએસઇ – શૂન્ય અથવા ટ્રેડ કરેલા મૂલ્યના 0.05% |
સભ્ય શુલ્ક ક્લિઅર કરવા | શૂન્ય | શૂન્ય | એનએસઇ અને બીએસઇ – 0.00025% ફિઝિકલ ડિલિવરી – 0.10% | એનએસઇ અને બીએસઇ – 0.00025% ફિઝિકલ ડિલિવરી – 0.10% |
જીએસટી | બ્રોકરેજ વ્યવહાર પર 18% અને સીએમ શુલ્ક | બ્રોકરેજ વ્યવહાર પર 18% અને સીએમ શુલ્ક | બ્રોકરેજ વ્યવહાર પર 18% અને સીએમ શુલ્ક | બ્રોકરેજ વ્યવહાર પર 18% અને સીએમ શુલ્ક |
એસટીટી | ખરીદ અને વેચાણ પર લાખદીઠ ₹100 (0.1%) | વેચાણ તરફી લાખદીઠ ₹25 (0.025%) | વેચાણ તરફી લાખદીઠ ₹10 (0.01%) | વેચાણ તરફી લાખદીઠ ₹50 (0.05%) (પ્રિમિયમ પર) |
સ્ટેમ્પ ડ્યુટી | લાગુ થયો છે | લાગુ થયો છે | લાગુ થયો છે | લાગુ થયો છે |
જ્યારે તમે ટ્રેડિંગ ખાતું ખોલવું અને ટ્રેડિંગ શરૂ કરવાનું શીખો ત્યારે આ ફી ધ્યાનમાં લેવી મહત્ત્વપૂર્ણ છે. ફી માળખાને આધારે યોગ્ય ઓનલાઇન ટ્રેડિંગ ખાતું પસંદ કરવું એ તમારા રોકાણનાં વળતર પર નોંધપાત્ર અસર કરી શકે છે
હા, તમે બજાજ બ્રોકિંગ ટ્રેડિંગ ખાતા મારફતે આઇપીઓમાં રોકાણ કરી શકો છો. લાઇવ આઇપીઓમાં અરજી કરવા માટે લિંકની મુલાકાત લો.
સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટ થયેલા અને ટ્રેડિંગ માટે ઉપલબ્ધ હોય એવા તમામ શેરો અથવા જામીનગીરીઓ ટ્રેડ કરી શકાય છે.
ના, સગીરો ટ્રેડિંગ ખાતું ખોલી શકતા નથી.
ટ્રેડિંગ ખાતું બ્રોકર સાથે ખાતું બંધ કરવાની વિનંતી રજૂ કરીને બંધ કરી શકાય છે. ખાતું બંધ કરવાનું ફોર્મ મેળવો, તમારા ખાતાની વિગતો ભરો અને ખાતું બંધ કરવાની વિનંતી રજૂ કરો. કેટલાક બ્રોકર્સ ઓનલાઇન ખાતું બંધ કરવાની સુવિધા પૂરી પાડે છે, જ્યારે કેટલાક બ્રોકર્સ તમારા માટે હાર્ડ કોપીમાં સહી કરેલું ક્લોઝર ફોર્મ મોકલવાનું આવશ્યક બનાવે છે.
No Result Found
Level up your stock market experience: Download the Bajaj Broking App for effortless investing and trading